IND vs SL: વિરાટ કોહલીને લઈને આ વ્યક્તિએ કરેલી ભવિષ્યવાણીએ મચાવી દીધો હડકંપ, રાત્રે જ કહ્યું હતું કે 45 રને થઈ જશે આઉટ
ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચાલી રહી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ...