President Election: ભારતના રાષ્ટ્રપતિને કેટલો મળે છે એક મહિનાનો પગાર?, નિવૃત્તિ બાદ મળે છે આ સુવિધાઓ
President Election: ચૂંટણી પંચે ગુરુવારે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 18મી જુલાઈએ ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે. ઈલેક્ટોરલ કોલેજમાં 4,809 સાંસદો...