નવસારીના વાંસદામાં ધરતી ધ્રુજી ઉઠતા ઘરની બહાર દોડી આવ્યા લોકો, ભીનાર ગામે નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
નવસારીમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામે નોંધાયું છે. રિક્ટર સ્કેલ ઉપર 2.9ની તીવ્રતાનો આંચકો આવ્યો...