રાજ્યસભા ચૂંટણી: રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ, કોંગ્રેસે 4માંથી 3 બેઠકો જીતી, સુભાષચંદ્રાની હાર
રાજસ્થાનમાં આજે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 4માંથી 3 બેઠકો જીતીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારી રાજ્યસભાની ચૂંટણી...