કાબુલ બ્લાસ્ટઃ 13 શહીદ સૈનિકોના સન્માનમાં 4 દિવસ અધડી કાંઠીએ ફરકશે અમેરિકી ધ્વજ, રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું- હુમલાખોરોને છોડીશું નહીં
કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને તેમાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકા ફરી સક્રિય થતું હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડને...