દિલ્હીથી ગુજરાત સુધી ડોક્ટરો ધરણા પર, OPD સેવાઓ પ્રભાવિત, જાણો શું છે NEET-PG કાઉન્સેલિંગને લઇને વિવાદ
NEET PG Counselling: દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. દિલ્હીથી લખનઉ સહિત ઘણા રાજ્યોમાં ડોક્ટરોની હડતાળને કારણે હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે....