રાશિફળ 17 એપ્રિલઃ મેષ-કર્કને ધનલાભ, જાણો તમારી રાશિ માટે આજે કેવો રહેશે દિવસ
મેષ- ધનલાભના યોગ છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. યાત્રાના યોગ છે. વૃષભ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરીમં અનુકૂળતા આવશે. અટકાયેલું ધન મળશે. મિથુન- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ચિંતા...