ભાવનગરમાં ધોરણ-8 પાસથી ગ્રેજ્યુએટ માટે ભરતી મેળાનું આયોજન, આ રીતે કરો રજિસ્ટ્રેશન
રાજ્ય સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ ભાવનગર મહાનગર પાલિકા તથા વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ભરતી...