Tour of Duty: સેનામાં ભરતી માટે બદલાશે નિયમો, પહેલા માત્ર ચાર વર્ષ સેવા કરવાની મળશે તક, પછી પરફોર્મન્સના આધારે થશે સિલેક્શન
હવે ભારત સરકાર દેશમાં સેનાની ભરતી માટે નવી પ્રક્રિયા લાવવા જઈ રહી છે. આ પ્રક્રિયાનું નામ છે ‘ટૂર ઓફ ડ્યુટી’ જે અંતર્ગત યુવાનોને સેનામાં...