Dinesh Karthik: દિનેશ કાર્તિકે તોડ્યો MS Dhoniનો રેકોર્ડ, T20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય
Dinesh Karthik: રાજકોટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 82 રનથી હરાવ્યું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે વિસ્ફોટક ઈનિંગ...