નવસારીથી સાયકલ પર વીરપુર પહોંચ્યા નરેશભાઈ, તેમના આ સાહસનું કારણ જાણીને કરશો વાહવાહ
કુદરતી અફતોમાંથી લોકોને ઉગારવા સાથેની પ્રાર્થના માટે નવસારીના એન્જલ ગામના નરેશભાઈ આહિર 500 કિમીનો સાયકલ પ્રવાસ કરી યાત્રાધામ વીરપુર પહોંચ્યા. સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે...