પાંડેસરામાં 10 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસનો મામલો, કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા
સુરતના બહુચર્ચિત પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના અગાઉ બનેલા દુષ્કર્મ અને હત્યા કેસમાં સુરત કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ગત સુનાવણીમાં...