અમરેલી: પીપાવાવ વિસ્તારમાંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે હાથ ધરી વધુ તપાસ
અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સ દેશી બનાવટના તમંચા સાથે ઝડપાયો હતો. ઝડપાયેલ શખ્સ પાસેથી લાયસન્સ વિનાની દેશી બનાવટનો...