રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીથી વાતાવરણ પલટો, આ વિસ્તારોમાં પડશે વરસાદ, જાણી લો ક્યારે
રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પ્રિ-મોન્સુન એકિટિવિટીનો પ્રારંભ થયો છે, જેને લઈ આગામી 3 દિવસ સુધી રાજ્યના...