ફ્રાંસથી વધુ ત્રણ રાફેલ વિમાન પહોંચ્યા ભારત, દેશમાં રાફેલની સંખ્યા 24 થઇ, બંગાળના હાસીમારામાં થશે તૈનાતી
ભારતીય વાયુસેનાને વધુ મજબુત બનાવવા માટે બુધવારે વધુ ત્રણ રાફેલ વિમાનો (Rafale fighter jets) ભારતની ધરતી પર પહોંચ્યા છે. ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડાન ભરીને લગભગ...