slider news વિશ્વUkraine-Russia War: યુક્રેનમાં 17મેથી ફરીથી ખોલવામાં આવશે ભારતીય દૂતાવાસparas joshi13/05/2022 13/05/2022 રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે 17 મેથી કિવમાં પોતાનું દૂતાવાસ ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે. 13 માર્ચે ભારતે રશિયન હુમલા દરમિયાન અસ્થાયી રૂપે તેના દૂતાવાસને પોલેન્ડમાં...