ગુજરાતમાં વીજ દરમાં વધારા સામે AAPએ વ્યક્ત કર્યો રોષ, વધારો પાછો નહીં ખેંચાય તો ‘આપ’ રસ્તા પર ઉતરી આંદોલન કરશે
રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર ફ્યૂઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો થોપી દેવાયો છે. ફ્યૂઅલ સરચાર્જમાં પાંચ મહિનામાં બીજી વખત વધારો થતાં પ્રતિ યુનિટ...