કલમ 370 નાબૂદ થયા પછી બહારના કેટલા લોકોએ જમ્મુ અને કશ્મીરમાં ખરીદી મિલકત?, ગૃહ મંત્રાલયે લોકસભામાં આપી જાણકારી
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ બહારથી આવેલા 34 લોકોએ અહીં પ્રોપર્ટી ખરીદી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું...