ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે પ્રોહીબીસનના ગુન્હામાં ફરાર 4 આરોપી ઝડપાયા
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા પંથકમાં ગુન્હાહિત પ્રવૃતિ આચરી નાશતા-ફરતા આરોપીને ઝડપી પાડવા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતની સુચના હેઠળ સ્થાનિક પોલીસ કામે લાગી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ...