માણેકવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત ખૂબ જ ઓછા ખર્ચે બોરની ખેતી કરીને દર વર્ષે કરે છે લાખો રૂપિયાની કમાણી, જુઓ VIDEO
જૂનાગઢઃ કેશોદ તાલુકાના માણેકવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી અપનાવી આશરે પાંચ વિઘામાં વિવિધ પાંચ જાતોની બોરડીનું વાવેતર કરી ઓછા...