Congress change Twitter DP: PM મોદી બાદ કોંગ્રેસે ટ્વિટરનો પ્રોફાઈલ ફોટો બદલ્યો, સાથે લખ્યો આ ખાસ સંદેશ
Congress changed Social Media Profile Pic: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)બાદ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે તિરંગા સાથે...