ચૂંટણી આવી રહી છે!: ગુજરાતમાં હજી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, વેટ ઘટાડવા માટે સરકારે શરૂ કરી કવાયત
વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલીયમ ચીજોમાં થયેલા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ તથા ડીઝલની...