ગાંધીનગર ખાતે પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ, મુખ્ય સચિવ પંકજ કુમારે વહીવટી તંત્રને કર્યો આ અનુરોધ
રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને...