કોલ્ડ સ્ટોરેજમાં બટાકાના ભાડામાં વધારાના વિરોધમાં ભારતીય કિસાન સંઘે નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યું, ભાડા ઘટાડવા કરી રજૂઆત
બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બટાકાના ભાડામાં વધારો કરાતા ખેડૂતો કફોડી હાલતામં મુકાયા છે. ત્યારે આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદન...