માં તે માં બીજા વગડાના વાઃ 100 વર્ષના થયા હીરાબા, PM મોદીએ માતાના ચરણ ધોઈને લીધા આશીર્વાદ; શાલ ઓઢાડી જન્મદિવસની પાઠવી શુભકામના
ગાંધીનગરઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનો આજે (18 જૂન) 100મો જન્મદિવસ છે. આ પ્રસંગે પીએમ મોદી માતાને મળવા ગાંધીનગર રાયસણ સ્થિત તેમના નિવાસસ્થાને...