વેક્સિનેશનને લઈ પીએમ મોદીએ દેશના 40થી વધુ જિલ્લાઓના ડીએમ સાથે કર્યો સંવાદ, કોરોના મહામારીને નાથવા આપ્યો આ નવો મંત્ર
G-20 શિખર સંમેલન અને COP26માં સહભાગી બનીને સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ઓછા વેક્સિનેશનવાળા જિલ્લાઓના ડીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક...