IPL 2022: આઠ ખેલાડીઓને હરાજીમાં મળ્યા કરોડો રુપિયા, પરંતુ મેદાનમાં નથી મળી હજુ સુધી એક પણ તક, લિસ્ટમાં ચેતન-કાર્તિક પણ સામેલ
IPL શરૂ થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ હજુ સુધી ઘણા ખેલાડીઓને મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવવાની તક નથી મળી. ગત આઈપીએલમાં 22.28ની સરેરાશથી...