IPLમાં કોરોનાઃ દિલ્હીની ટીમના ફિઝિયો પેટ્રિક બાદ વધુ એક ખેલાડી સંક્રમિત, તમામ સભ્યો ક્વોરન્ટાઈન, બે દિવસ સુધી થશે ટેસ્ટ
IPL 2022માં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. બંને કેસ દિલ્હી કેપિટલ્સની ટીમમાં છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમના ફિઝિયો પેટ્રિક ફરહત કોરોના સંક્રમિત...