કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારધામ યાત્રા પર તીર્થયાત્રીઓ માટે નોંધણી પર પ્રતિબંધ, 3 જૂન સુધી બુકિંગ હાઉસફુલ
કેદાનાથ-બદ્રીનાથ સહિત ચારધામ દર્શન માટે 3 જૂન સુધીનું બુકિંગ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. 3 જૂન પહેલા કોઈપણ ધામમાં રજિસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવશે નહીં....