મહારાષ્ટ્રથી લોકોને ગુજરાત આવવુ પડે છે પેટ્રોલ-ડીઝલ પુરાવા, જાણો શું છે કારણ
મોંઘવારીથી ત્રસ્ત જનતાને રાહત આપતા કેન્દ્ર સરકારે હાલમાં જ પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવતા વિવિધ રાજ્યોને પણ પેટ્રોલ-ડીઝલના...