સાબરકાંઠામાં મોટાભાગના પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ ખતમ, વાહન ચાલકોની કિલોમીટર લાંબી લાઈનો લાગી
સાબરકાંઠા: છેલ્લા ચાર દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની જથ્થો ન હોવાની ફરિયાદો મળી રહી છે. ખાસ કરીને સરહદીય જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પર...