RBI ગવર્નરનો હવાલો આપતા P Chidambaramના મોંઘવારી મામલે મોદી સરકાર પર પ્રહાર, જાણો શું કહ્યું
P Chidambaram Remark Over Inflation: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા પી ચિદંબરમ (P Chidambaram)એ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસ...