મહત્વની બેઠકઃ અફઘાનિસ્તાનને લઇને આજે જી-20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે PM મોદી
અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઇને મંગળવારે યોજાનારા જી-20 નેતાઓના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનારી આ કોન્ફરન્સમાં તાલિબાન દ્વારા સત્તા પર કબજો...