જૂનાગઢઃ ભેંસાણમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત, શિક્ષણ, મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો
ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. જન સંપર્ક માટે પક્ષોએ વિવિધ કાર્યક્રમો પણ શરૂ...