Commonwealth Games 2022: પેરા ટેબલ ટેનિસમાં આ મેડલ તો પાક્કો, મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ભાવિના પટેલ
બર્મિંગહામમાં ચાલી રહેલી Commonwealth Games 2022માં ભારતના નામે વધુ એક મેડલ પાક્કો થયો છે. પેરા ટેબલ ટેનિસ (ParaTable Tennis) ની વિમેન્સ સિંગલ્સમાં (ક્લાસ 3-5) ભાવિના...