સાંભળો! કોરોનાની વેક્સિન ન લીધી હોય તો ફટાફટ લઈ આવજો, BMCએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો
કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ એક ડેટાને ટાંકીને માહિતી આપી છે કે, મુંબઈની હોસ્પિટલોમાં...