યુવરાજસિંહની મુશ્કેલીઓ વધીઃ પોલીસકર્મી પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ, રેન્જ IGએ જાહેર કર્યો VIDEO
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો...