અમદાવાદ મનપા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીની તૈયારીઓ શરૂ, આ તારીખથી શરૂ થશે મોન્સૂન કન્ટ્રોલરૂમ
આગામી મહિને ચોમાસાની શરૂઆત થઈ જશે. ત્યારે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં...