હવે તમારે આધાર કાર્ડ-DL સાથે રાખવાની નહીં પડે જરૂર!, Googleની આ એપ્લિકેશને તમામ કામને બનાવ્યા ‘Easy’
Google Wallet App in India Check Features: ગૂગલે તાજેતરમાં જ તેની આ વર્ષની I/O Developer Conferenceનું આયોજન કર્યું છે જેમાં તેણે ઘણી જાહેરાતો કરી છે....