અમેરિકામાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ: ઘણા રાજ્યોમાં ફેલાયું સંક્રમણ, એક સપ્તાહમાં જ ઓમિક્રોનના કેસમાં છ ગણો વધારો
કોરોનાનો નવો વેરિયન્ટ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં તો ઓમિક્રોન કોહરામ મચાવવા લાગ્યો છે. સોમવારે અહીં આ નવા વેરિયન્ટથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ...