Omicron Variant: આ શહેરમાં ઓમિક્રોનને લઈને લેવામાં આવ્યો મોટો નિર્ણય, આ પ્રતિબંધો વચ્ચે ક્રિસમસ અને નવા વર્ષની થશે ઉજવણી
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન ભારતમાં ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ નવા વેરિયન્ટના 4-4 નવા કેસ સામે આવ્યા છે,...