ભારતમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.4ની એન્ટ્રી, જાણો કેટલો ઘાતક છે આ સ્ટ્રેન
કોરોના વાયરસ (Coronavirus)ના ઓમિક્રોન વેરિઅન્ટના BA.4 સબ વેરિઅન્ટ (Omicron Sub Variant BA.4)ની ભારતમાં એન્ટ્રી થઈ છે. દેશમાં આ સબ વેરિઅન્ટનો પ્રથમ કેસ હૈદરાબાદમાં નોંધાયો છે....