શનિ-રવિ અમદાવાદની હોસ્પિટલ અને નર્સિંગ હોમ ઓપીડી અને સર્જરી બંધ રાખશે, જાણો AHNA કેમ લીધો આ નિર્ણય
અમદાવાદની હોસ્પિટલમાં બીયું પરમિશનનો મામલો ફરી સામે આવ્યો છે. ગત 31મે સુધીમાં સી ફોર્મ રજિસ્ટ્રેશન નહિ થતા અમદાવાદની 450 જેટલી હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ...