Ashleigh Barty Retirement: વિશ્વના નંબર વન ખેલાડી એશ્લે બાર્ટીએ ફેન્સને ચોંકાવ્યા, 25 વર્ષની ઉંમરે ટેનિસને કહ્યું અલવિદા
વિશ્વના નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ 25 વર્ષની ઉંમરે અચાનક ટેનિસને અલવિદા...