નવી કોરોના ગાઈડલાઈન જાહેરઃ દિલ્હીમાંથી હટાવાયો રાત્રિ કર્ફ્યૂ, જાણો અન્ય કયા પ્રતિબંધોમાંથી મળી રાહત
કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે હવે દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો થવા લાગ્યો છે. નવા કેસ અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થયા બાદ હવે રાજ્યોએ કોરોના પ્રતિબંધોમાં...