WhatsApp પર હવે કોઈ નહીં કરી શકે તમારી ‘જાસૂસી’!, નવા ફીચરથી છૂપાવી શકશો આટલું બધું; જાણો કેવી રીતે
whatsApp New Feature: WhatsAppએ જાહેરાત કરી છે કે તે ઓનલાઈન યુઝર્સની ગોપનીયતાની સુરક્ષા માટે પ્રાઈવસી કંટ્રોલ સેટિંગ્સ (Privacy Control Settings)માં નવા વિકલ્પો રજૂ કરી...