સાબરકાઠાંમાં જમીનમાં દાટેલી નવજાત બાળકીના નિર્દયી માતા-પિતાની ધરપકડ, જિંદગી અને મૃત્યુની વચ્ચે જંગ લડી રહી છે માસુમ
સાંબરકાંઠા જિલ્લામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી. હિંમતનગરના ગાંભોઈમાં એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. તે બાળકીના નિર્દયી માતા-પિતાની...