નર્મદા સહિત 7 જિલ્લાઓમાં વિવિધ બેંકોની નવી 66 જેટલી શાખાઓ ATM સુવિધા સાથે થશે કાર્યરતઃ ડૉ. ભાગવત કારડ
કેન્દ્રીય નાણાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. ભાગવત કારડે રાજપીપલા કલેક્ટરાલય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત દક્ષિણ ગુજરાતની વિવિધ બેંકો અને નાણાંકીય...