ઋષિ કપૂરની પહેલી પુણ્યતિથિ પર નીતૂ કપૂરે તેમને યાદ કરતા લખી ભાવુક પોસ્ટ, દીકરીએ પણ પિતા સાથેના ફોટો કર્યા શેર
નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરની આજે પહેલી પુણ્યતિથિ છે. તેમના પત્ની નીતૂ કપૂરે આ દિવસે તેમના સ્વર્ગસ્થ પતિ ઋષિ કપૂરને યાદ કરી સોશિયલ...