Cyclone Jawad: ચક્રવાતી તોફાન ‘જવાદ’નો ખતરો યથાવત, આ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી, રેડ એલર્ટ જાહેર
આંધ્રપ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાન ‘જવાદ’નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન જવાદ શનિવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના...